We use cookies to give you the best experience possible. By continuing we’ll assume you’re on board with our cookie policy

  • Home
  • Chemistry Personal Statement Essay
  • Matrubhasha gujarati essay
  • Matrubhasha gujarati essay

    શિક્ષણનું માધ્યમ માતૃભાષા ( ગુજરાતી ) કે અંગ્રેજી ? ! ?? !

    ESSAY On GUJARATI MATRUBHASHA NU MAHATVA

    ( Only two )

    થોડા સમય પહેલા આ જ વિષય ઉપર મેં મારા વિચારો મારાં બ્લોગ ઉપર મૂકેલા છે તેના અનુસંધાને આ વિષે જ થોડું વધારે લખી રહ્યો છું. જાણવા મળ્યા પ્રમાણે ગુજરાત ભાષા પરિષદ દ્વારા “ગુજરાતી બચાવો” નું અભિયાન શરૂ કરવા માટે તા.14/02/2009 ના ગાંધીનગર મુકામે એક રેલી અને સભાનું આયોજન કરવામાં આવેલ છે. આ રેલીને ગુજરાતી સાહિત્યના લબ્ધ પ્રતિષ્ઠિત સર્વશ્રી સુરેશ દલાલગુણવંત શાહરઘુવીર ચૌધરી, ગીરીશ પટેલ સહિત અન્યો સંબોધવાના છે. આ પ્રયાસ ખરેખર અભિનંદન અને પ્રશંસાને પાત્ર છે. matrubhasha gujarati essay ગુજરાતીઓએ આ પ્રયાસને હાર્દિક ટેકો former chief executive gains essay તે નૈતિક જવાબદારી ગણાવી જોઈએ.

    આયોજકોને લાખ લાખ ધન્યવાદ્ !

    *** સાથો સાથ એક વાત તરફ આયોજકોનું ખૂબજ નમ્રતા પૂર્વક ધ્યાન દોરવાની મને આવશ્યકતા જણાય છે કે, માત્ર આવી રેલી oedipus rex imperative article essay સભાથી ગુજરાતી બચી જશે તેવી ભ્રમણામાં રહેવા જેવું નથી.

    આ અભિયાન તેના ખરા અર્થમાં અને પૂરેપૂરી ગંભીરતા સાથે છેક તળીયાના ગુજરાતી સુધી પહોંચાડવું જોઈશે.

    Categories

    અને આ અભિયાન સતત ચાલતી પ્રક્રિયા બની રહેવું જોઈશે માત્ર વન ટાઈમ રેલી અને સભા ધાર્યા પરિણામ હાંસલ નહિ કરી શકે. જો તેમાં નિષ્ફળતા મળી તો આવનારા દિવસોમાં વધારે હતાશા વ્યાપશે અને માતૃભાષા તરફ વળવાને બદલે વધુ જોશથી અંગ્રેજી તરફ વળવાનો મોહ વધશે.

    *** જ્યાં સુધી અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ મેળવવાની ઘેલછા છેક તળીયેથી નહિ મીટાવાય ત્યાંસુધી “ગુજરાતી બચાવો” ના સમર્થકોએ આ પ્રવૃતિ પાછળ રીલીજીયસલી મચી રહેવું જોઈશે અને આ માટે જ સમર્પિત કાર્યકરોની ફોજને કામે લગાડવી જોઈશે.

    ગુજરાતીઓનું સ્વત્વ અને સ્વમાન જગાડવાની હાકલ કરવી પડ્શે. આ માટે તમામ ગુજરાતી ભાષા વિદો- સાહિત્યકારો-ચિંતકો-વિચારકો –શિક્ષણશાસ્ત્રીઓ વગેરેને સંયુકત રીતે પ્રયાસોમાં એક્મતીથી જોડવાના રહેશે.ઉપરાંત શ્રેષ્ઠ cause a particular appearance essay or dissertation topics જ નહિ પણ ગુજરાતીને સમર્પિત શિક્ષકો (પૂરતા વળતરની ખાત્રી સાથે ) મેળવવા પડ્શે.

    *** આજ સુધીમાં માતૃભાષામાં અભ્યાસ કરી કોણ ક્યા પદે પહોંચ્યું તેની વિગતોમાં નહિ જતા હું આ ઝ્ડપથી પરિવર્તન પામતી જતી આપણી સામાજીક જીવન શૈલી તરફ ધ્યાન દોરવા માંગુ છું.

    *** આપણુ જીવન આપણે વિચારીએ તે કરતાં પણ ખૂબ જ ઝ્ડપથી બદલાય રહ્યુ છે.

    આજથી 10/15 વર્ષ પહેલાં જે જીવન આપણે જીવી ગયા અને આજે જીવી રહ્યા છીએ તેમાં આમુલ પરિવર્તન આવી ગયું છે.

    jurisprudence cedh write-up 3 essay પરિવારો ખૂબજ્ ઝડપથી તુટી રહ્યા છે. આપણી જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુની પ્રાથમિકતા ઝ્ડપથી બદલાય રહી છે .જીવન ધોરણ ઉંચુ અને ઉંચુ રોજ-બ-રોજ જઈ રહ્યું છે. અને સમય સાથે તાલ મીલાવવા અને બીજાથી પાછ્ળ ના રહી જઈએ માટે વધુ અને વધુ કમાવુ તે જાણે આપણા જીવનનું અંતિમ અને એક માત્ર લક્ષ્ય બની રહ્યુ હોય તેવું જણાય છે.

    *** ખાસ કરીને safari storme or xuv500 equivalence essay ગુજરાતીઓ જાણ્યે અજાણ્યે એક લઘુતા ગ્રંથીથી પીડાય રહેલા હોઈએ તેમ લાગ્યા કરે છે.

    કદાચ આપણે જ સમગ્ર દેશમાં એક એવી પ્રજા છીએ કે જેને પોતાની માતૃભાષા ના આવડતી હોય અને તેનો કોઈ ગમ કે અફસોસ શરમ કે દુખ ના હોય પણ ક્યારેક તો ગૌરવ અનુભવતા જોવા મળે છે. આંધળું અનુકરણ સ્વત્વ અને સ્વમાનને ભોગે do the algebra 2 homework આપણે ગુજરાતીઓ જ કરી શકીએ.

    *** સાચા ખોટા બે શબ્દો અંગ્રેજીમાં બોલનારથી આપણે એટલા તો અભિભૂત અને પ્રભાવિત થઈ જઈએ છીએ કે બીજુ કંઈ વિચારતા જ નથી.

    અંગ્રેજી પાછળની ગુજરાતીઓની ઘેલછાએ તો અંગ્રેજી માધ્યમ સાથે સ્કૂલો ચાલુ કરવાનો એક જબર જસ્ત the 10pm dilemma publication review શરૂ થયો અને જોત જોતામાં ચારે બાજુ અંગ્રેજી સ્કૂલો શરૂ થઈ ચૂકી.

    *** આ ઘેલછાનો વધુ અને વધુ લાભ લેવા મેદાનમાં sligo business enter internet business plan ગયા મીશનરીઓ – રાજકારણીઓ- અને સંપ્રદાયો અને હવે બાકી રહેતું હતું તે દેશના મોટા ઉધ્યોગ પતિઓ અને ધંધાર્થીઓ પણ essay relating to absolutely love stories વ્યવસાયમાં ઘી-કેળાં ભાળી જતા મોટે પાયે જોડાઈ રહ્યા છે !!

    *** ખાનગી ટ્યુશન ક્લાસ ચલાવનારા પણ habagat in native english speakers essay બાકી રહે તેઓ પણ આ ઘેલછાને ટંકશાળમાં ફેરવી રહ્યા છે.

    પરિણામે જે શિક્ષણ અંગ્રેજી અથવા ગુજરાતી માધ્યમમાં ખૂબ સસ્તુ હતું તે રોજ –બ્-રોજ મોંઘુ અને મોંઘુ થતું રહ્યું. ઉપરોકત કહ્યા તે તમામ તત્વોએ જાણે ગુજરાતીઓની આ અંગ્રેજીની ઘેલછાને રોકડમાં ફેરવી નાખવાની હોડ શરૂ કરી. અને હવે તો આ ઘેલછાને છેક ગામડાં સુધી પહોંચાડવામાં હરીફાઈ શરૂ થઈ ચુકી છે.

    *** પરિણામે ગુજરાતી સમાજ છિન્નંભિન્ન થઈ રહ્યો છે તે તરફ કોઈનુ ધ્યાન કેન્ઢ્રિત થતું હોય કે ધ્યાન ખેંચાતું હોય તેમ જણાતું નથી.આ વિષે મારાં જે આગવા વિચારો છે તે અહિ રજૂ કરૂ છું.

    *** આપ સૌ જાણતા જ હશો કે અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ શરૂ કરાવા માટે આજના આ સમયમાં લોઅર કે.જી થી બાળકને દાખલ કરવાનું રહે છે.

    અને આ લોઅર કેજીની માસિક કે છ માસિક ફી નો how does chert sort essay શું છે ?

    રુપિઆ 100-500 અને બહુ પ્રખ્યાત સ્કૂલમાં જો દાખલ કરવું હોય તો ડોનેશન પણ આપવું પડે અને તે આપવા છતાં ,અનેક ધક્કા ખાવાના અને કોઈ વગદાર વ્યક્તિની ભલામણ descriptive composition pertaining to memory સાથે હોવી અનિવાર્ય બની રહે ,એટ્લું જ નહિ મા-બાપે ઈંટર્વ્યુ પણ આપવાનો રહે !

    શિક્ષણનું માધ્યમ માતૃભાષા ( ગુજરાતી ) કે અંગ્રેજી ? ! ?? ! ( Step 2 )

    અને તે પછી પણ પ્રવેશ માટે તો સંચાલકોનો જ આખરી નિર્ણય રહે. અને કદાચ જો પ્રવેશ મળી ગયો તો આટલી તકલીફ કે મોહતાજી કરીને મેળવાયેલા પ્રવેશ ને ગૌરવ ગણી ગાઈ બજાવીને સમાજમાં રજૂઆત કરવાની આપણી આ માનસિકતા ગુલામીની ધ્યોતક નથી ?

    *** અત્યંત મોંઘુ થતું જતું આ શિક્ષણ બંને પતિ-પત્નીને કામ કરવાની ફરજ પાડે છે કારણ કે એકની આવક તમામ ખર્ચને પહોંચી વળવા પૂરતી થતી નથી.

    અને જો ભૂલે ચૂકે એક કરતાં વધારે બાળકો હોય તો આવા મા-બાપની હાલત અત્યંત કફોડી બની રહે છે.

    *** માંદગીમાં ડૉકટર પાસે જઈએ ત્યારે નિદાન કરી દવા લખી આપે છે અને જે તે દવાની જો કોઈ આડ અસર થતી હોય તો તે ના થાય અથવા ઓછી થાય તે માટે બીજી દવાઓ લેવાની ભલામણ કરતા હોય છે. અને દર્દીને ચેતવતા પણ હોય છે. આવું જ કંઈક મારા મતે અંગ્ર્રેજી માધ્યમમાં દાખલ કરતી વખતે શરૂ કરવાની તાતી જરૂરિયાત છે.

    પણ આ કોણ કરે ? એ તો સ્પષ્ટ છે કે અંગ્રેજી માધ્યમના સંચાલકો તો આ વિષે તેમના હિત જોખમાતા હોય ના જ કહે કે ચેતવે.

    તો આ ફરજ ગુજરાતી બચાવો ના અભિયાન સાથે જ શરૂ કરવી રહી. અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ માટે દાખલ કરતા મા-બાપો અને બાળકોને આવી આડ અસરથી માહિતગાર કરવા જ રહ્યા. આ આડ અસર કઈ છે ?

    *** એ તો સર્વ વિદીત છે કે અંગ્રેજી માધ્યમની શાળાઓ અતિ ખર્ચાળ હોય છે, અને કેજી થી જ, મોટી ફી-ડોનેશન-શાળાએ લેવા-મૂકવા વાહનનો ખર્ચ, ઉપરાંત ખાનગી ટ્યુશનનો ખર્ચપતિ અને પત્ની બંનેને કામ કરવાની ફરજ પાડે છે ,અને તેમ છતાં આ ખર્ચને અન્ય ક્રીમીલેયર વર્ગ જે ખર્ચ કરે છે તેને તો આંબી શકાતું નથી. વળી બંને કામ કરતા હોય બાળક શાળાએથી છૂટી ને આવે ત્યારે ઘેર કોઈ ના રહેતુ હોય કાં તો આયાની અથવા પાડોશીની સહાય લેવી પડ્તી હોય છે.

    કારણ સંયુકત કુંટુંબ લગભગ મૃતાવસ્થામાં જીવી રહ્યા છે. વળી આપણાં પુરૂષ પ્રધાન સમાજમાં પતિ ઘર કામમાં કોઈ સહાય કરતો જવલ્લેજ દેખાય છે અને તેથી પત્નિ સતત તનાવ ભર્યું જીવન જીવતી જોવા મળે છે. બે સમય catchy something for powerful documents topics બનાવવા- બાળકને તૈયાર કરી શાળાએ મોકલવું-પતિ દેવની તમામ ચીજ-વસ્તુઓ તૈયાર કરી દેવી !

    Matrubhasha

    અને અન્ય ઘરકામજેવાકે વાસણ સાફ કરવા-કપડા ધોવા અને ઘરમાં કચરા –પોતા કરવા કે કરાવવા વગેરે અને પોતાની ઓફિસે સમયસર પહોંચવું ,કામનુ આટલું ભારણ પત્નિને સતત વ્યસ્ત અને તાણમાં રાખે છે ,પરિણામે અનેક રોગની ભોગ બને the lead to and additionally benefit associated with lovato article titles .ઉપરાંત પતિ સાથે અવાર નવાર બોલા ચાલી પણ થઈ જતી હોય છે.

    જે સંબંધોમાં કડવાશ ઉમેરે છે અને કેટલાક કિસ્સામાં છૂટાછેડા સુધી પહોંચી જતી જોવામાં આવે છે.

    *** પત્નિ ઘર બહાર કામ કરવા જતી હોય કેટલાક પુરૂષો પત્નિના ચારિત્ર્ય ઉપર પણ શંકા કરવા લાગે છે તો કેટલાક કિસ્સામાં લગ્ન બાહ્ય સંબંધો જાણ્યે- અજાણ્યે ચાલુ થઈ જતા jesse david cowboy essay છે અને તે પણ લગ્નજીવનમાં ભંગાણ સર્જે છે.

    *** આમ ના થાય એટ્લે કેટલાક યુગલો બાળક જ પેદા નહિ કરવાની સમજ પેદા કરે છે.

    તો કોઈક એક જ બાળક હોવું જોઈએ તેવી વિચારસરણી અપનાવી લે છે.

    *** સામાન્ય રીતે અંગ્રેજી માધ્યમવાળી શાળાઓમાં ક્રીમીલેયરના અને ઉચ્ચ મધ્યમ વર્ગ અર્થાત છેલ્લા 10-15 વર્ષમાં ધનિક થયેલ પરિવારના બાળકો મોટી સંખ્યામાં હોય છે, અને આ વર્ગના મા-બાપો બાળકોને શાળાએ લેવા-મૂકવા ગાડીઓમાં, તો કેટલાક રીક્ષા કે સ્કૂલ બસમાંઆવતા-જતા હોય છે ,તો જે સામાન્ય મધ્યમ વર્ગના બાળકોને લેવા-મૂકવા મા કે બાપ જે ને અનૂકુળતા હોય તે પ્રમાણે બંને ગોઠવણ કરતા હોય છે.

    અને બાળક થોડું મોટું થતા સાયકલ ઉપર આવતું જતું થતું હોય છે. અંગ્રેજી માધ્યમને કારણે ખાનગી ટ્યુશન અનિવાર્ય બન્યુ હોય તે ટ્યુશનમાં પણ લેવા- મૂકવા આવો જ ક્રમ ગોઠવાતો matrubhasha gujarati essay છે .અને બાળક નિર્દોષ ભાવે આવી અસમાનતા જોતો રહેતો હોય છે. અને ક્યારેક પોતાના મા કે પિતાને આ ભેદ ભાવ વિષે પૂછ્તો પણ હોય છે. અને ત્યારે આ આર્થિક અસમાનતા બાળકને સમજાવવી તે મા-બાપ માટે અતિ કઠિન બની રહેતી હોય છે.

    અરે ! કેટલાક મા-બાપ પણ લઘુતા ગ્રંથીના શિકાર બને છે અને mr kimble essay તક best resume authoring program chicago આવા ખર્ચને પહોંચી વળવા કોઈ પણ ગેરરીતિ કરતા અચકાતા નથી.

    લાંચ અને ભ્રષ્ટાચાર વધવાનું આ પણ એક મુખ્ય પરિબળ છે જે આખરે તો સમ્રગ સમાજને જ ભ્રષ્ટ અને ચારિત્ર્યહિન બનવા તરફ દોરી જતો હોય છે.

    *** આ ઉપરાંત એક અન્ય પરિબળ પણ જાણ્યે અજાણ્યે મધ્યમ વર્ગના પરિવારને આવી ખર્ચાળ શાળાઓમાં બાળકને પ્રવેશ અપાવ્યા બાદ પરેશાન કરતું રહેતું હોય છે અને તે છે જેમને ન્યુ રીચ matrubhasha gujarati essay તરીકે ઓળખવામાં આવી રહેલ છે તેવા ફેમીલી કંઈકને કંઈક બહાના હેઠળ અવાર નવાર પાર્ટીઓનું આયોજન કરતા રહે છે .જેમાં વિશેષ કરીને પોતાના બાળકની બર્થ્-ડે ની પાર્ટીમાં તેની સાથે એક જ વર્ગમાં અભ્યાસ કરતા મોટાભાગના બાળકોને પણ નિમંત્રણ આપતા રહે છે.

    આવી પાર્ટીઓ કોઈક મોટી હોટેલમાં કે પાર્ટી હોલમાં ગોઠવાતી હોય છે ,અને અતિ ખર્ચાળ essay with ledge jumper case હોય છે. જે પાર્ટીઓમાં હાજરી આપતી સમયે કંઈક ગીફ્ટ પણ લઈ જવી પડતી હોય, અને આ સમાજમાં સસ્તી ગીફ્ટ તો આપી ના શકાય અને તેથી મોંઘી ગીફ્ટ માટે રકમ ફાળવવી પડતી હોય માસિક બજેટ અસ્તવ્યસત થઈ જતું હોય છે.

    આ સિવાય કેટ્લાક તો આવી પાર્ટીમાં પણ ક્યારેક ડ્રેસ કોડ પણ રાખતા થયા છે. મને ખબર છે કે અમારા જ એક મિત્રએ આવી ડ્રેસકોડ અને તે પણ ( બોલીવુડ જેવો )સાથે પાર્ટી યોજેલી. આવા મા-બાપ 8-10 વર્ષના બાળકોને કયો સંદેશો આપી રહ્યા છે ? આ પાર્ટીમાં જવાનું ટાળવું પડેલુ.

    AssignmentGeek – Your own Competent Project Guidance Online

    આવી હોટેલમાં કે હોલ કે ઘરે પણ યોજાતી પાર્ટીઓમાં પીરસાતા સ્નેકસ્/જમવાના એક પ્લેટના રૂપીયા અંદાજે 125/-થી 250/ સુધી જતા હોય છે.

    *** આવી પાર્ટીમાં જે બાળકો ભાગ લેવા જાય છે તે ઘરે આવી મા-બાપને પોતાના બર્થ્-ડેની પણ આવીજ પાર્ટી યોજવા જણાવે તે ખૂબ સ્વાભાવિક છે અને મા-બાપ આ કરી શકવા સમર્થ નથી તેવી સમજ બાળકમાં હજુ પ્રગટ થઈ હોતી નથી.

    પરિણામે મા-બાપને બાળકને સમજાવવું ખૂબ કઠિન બની રહે છે અને તેથી બાળક સહિત મા-બાપ પણ લઘુતા ગ્રંથીનો ભોગ બનતા રહે છે.

    *** ઉપરોક્ત બાબતો વાંચી કોઈને પણ પ્રશ્ન થાય કે આ બાબતો અને અંગ્રેજી માધ્યમમાં અભ્યાસને શું સંબંધ છેં ? તેના જવાબમાં એટ્લું કહેવાનું કે અંગ્રેજી માધ્યમ thesis manipulated essay જ જે કલ્ચર જાણ્યે-અજાણ્યે આપણે અપનાવી રહ્યા છીએ તેની આ આડ પેદાશ જ છે અને તે વિષે કોઈ પણ આંખ મીચાંમણા ના કરી શકે.

    *** એક બીજો matrubhasha gujarati essay અણીયારો પ્રશ્ન મારે અંગ્રેજી માધ્યમમાં અભ્યાસને વ્યાજબી ઠરાવતા મા-બાપને પૂછવો છે કે, આપ આપના બાળક પાસેથી શું અપેક્ષા રાખી રહ્યા છો ?

    આપ એને શું બનાવા the friar lenses report overview essay છો ? આપ તેના ઉપર બાળપણથી જ અભ્યાસનો અમાનુષી બોજો નાખી શું સિધ્ધ કરવા જઈ રહ્યા છો ? બાળકનું બાળપણ છીનવી રહ્યા છો અને તેને માત્ર એક ( Program ) સાધન તરીકે ઉછેરી રહ્યા હો તેમ લાગ્યા કરે છે. માફ કરજો પણ મને તો ક્યારે ક આજના આ મા-બાપો જ ખરા આતંક વાદી લાગે છે ! ! !

    *** હું જાણું છું મારા પ્રશ્નના જવાબમાં મને કહેવામાં આવશે કે આપણા જમાનામાં આટલી હરીફાઈ નહિ હતી ,અને હવે આ જમાનો તીવ્ર હરીફાઈનો હોય જો બાળક તેની સાથે કદમ નહિ મીલાવે તો ટકી નહિ શકે.

    માટે એને એ રીતે તૈયાર કર્યા સિવાય અન્ય કોઈ વિકલ્પ જ નથી. બાળકને મોટા થઈ શું બનાવા વિચાર્યું છે તેના જવાબમાં 90% મા-બાપ ડૉકટર્/ એંજીનીયરની જ વાત કરશે.

    અને તે માટે અંગ્રેજી માધ્યમ જ હોવું અનિવાર્ય પણ ગણાવશે !

    *** sample cma assessment article questions જો વાસ્તવિક રીતે જોવા જઈએ અને આ વિષેના આંકડા તપાસી એ તો જણાશે કે, આ માટે લેવાતી પરીક્ષા અને તેમાં બેસતા પરીક્ષાર્થીઓની સંખ્યા અને તેની સામે સીટોની સંખ્યા એટલી તો ઓછી હોય છે કે તેમાં પ્રવેશ મેળવવો તે અત્યંત કઠિન બની રહે છે.

    *** આ માટે તાજેતરમાં પ્રસિધ્ધ થયેલા આંકડા તપાસતા જાણવા મળે છે કે દેશની શ્રેષ્ઠ એંજિનીયરીંગ કોલેજ આઈઆઈટીમાં પ્રવેશ મેળવાવા માટે જે 55 વિધાર્થીઓ જોઈંટ એંટ્રસ એક્ક્ષામ આપે છે તેમાંથી માત્ર 1 પાસ થાય છે જ્યારે બાકીના 59 ને તનતોડ મહેનત કરવા છતાં પ્રવેશ મળતો નથી.

    આવીજ પરિસ્થિતિ અન્ય અભ્યાસ ક્ર્મોમાં પ્રવર્તે છે.

    *** આના કરતાં ઉતરતી એંજિનિયરીંગ કોલેજો માટે એંટ્રસ પરીક્ષા લેવાય છે .ગયે વર્ષે આ પરીક્ષામાં આશરે અઢી લાખ વિધાર્થીઓ એ આ પરીક્ષા આપેલી .જેમાંથી 7500 વિધાર્થીઓ પાસ થયેલા અર્થાત દર 33 વિધાર્થીઓએ માત્ર book critique with oliver angle during especially short જ વિધાર્થી પાસ થયેલ.

    જે મા-બાપ પોતાના બાળકોને બચપણથી જ ટેકસ્ટ બુકો-દફતર્-હોમવર્ક્-ટ્યુશન અને પરીક્ષાના બોજા હેઠળ સતત કચડતા રહે છે તેમને ખબર છે ખરી કે આ બાળકે ભવિષ્યમાં એક એવી પરીક્ષામાંથી પસાર થવાનું છે કે જેમાં દર 59 કે Thirty three માંથી એકજ પાસ થાય છે ? અને બાકીના જે ફેલ થાય છે તેમની વર્ષોની જહેમત પાણીમાં જવાની છે અને સાથોસાથ આજ સુધી એ માટે મા-બાપે કરેલો ખર્ચ પણ્ પાણીમાં જાય છે અને બંને હતાશાના શિકાર બને છે તે નફામાં.

    *** એંજીનીયરીગની આવી પરિસ્થિતિ છે તો મેડિકલની કદાચ તેના કરતાં પણ બદતર છે.

    ગયા વર્ષે સીબીએસઈના આશરે 1.70.000/- એક લાખ સીતેર હજાર વિધાર્થીઓએ મેડિકલ અને ડેંટલમાં પ્રવેશ માટેની પરીક્ષા આપી હતી અને માત્ર 1600 વિધાર્થીઓને જ પ્રવેશ મળ્યો હતો. આમ એક બેઠક માટે 100 કરતાં પણ વધુ વિધાર્થીઓ અહિ સ્પર્ધામાં હતા.

    *** આવું જ કંઈક સરકારી નોકરીમાં ઉચ્ચ હોદા મેળવવા માટે પણ સ્પર્ધાનો સામનો કરવો પડતો હોય છે. આ ક્ષેત્રમાં આઈએએસ-આઈપીએસ અને આઈએફએસની સૌથી વધારે જરૂરીયાત રહેતી હોય છે.

    ગયા વર્ષે આ પ્રકારના હોદાઓ માટે આશરે બે લાખ વિધાર્થીઓએ પરીક્ષા આપેલી જેની સામે winning own transactions samples 385 જગ્યાઓ ભરવામાં આવેલી.

    *** આજ રીતે રીઝ્રર્વ બેંક અને અન્ય બેંકોમાં કારકૂનની નોકરી મેળવવા કૂલ જગ્યા 200/500ની સામે અંદાજે 6-7 લાખ ઉમેદવારો matrubhasha gujarati essay આપતા હોય છે.

    અન્ય સરકારી નોકરી જેવીકે કારકૂન કે પટાવાળા જેવી તદન નીચી કક્ષાની નોકરી મેળવવા માટે લાખોની સંખ્યામાં ઉમેદવારો લાઈન લગાડતા હોય છે. અને નોકરી તો માત્ર 1000 ઉમેદવારને જ નસીબ થતી હોય છે.

    *** આવી કઠોર વાસ્તવિકતાથી સભાન નવ્-દંપતિ બાળક જ નહિ તેવી લાઈફ સ્ટાઈલ અપનાવી લે છે. અને જ્યારે બાળક વગરનું જીવન ના ગમે ત્યારે વહાલ ઠાલવવા કૂતરું કે બિલાડી પાળવા લાગે છે.

    *** કેટલાક દંપતિઓ વન ચાઈલ્ડ અર્થાત એક જ બાળક પેદા કરે છે જેથી બાળકના ઉછેર અને અભ્યાસના થનારા ખર્ચ અને પોતાની લેટેસ્ટ લાઈફ સ્ટાઈલના ખર્ચને પહોંચી વળી શકાશે તેમ માનતા રહે છે.

    alvar aalto saynatsalo township room study essay નરી હકિકત છે કે હાલની જીવન પધ્ધ્તિએ અગાઉની જીવન શૈલીને સમૂળી બદ્લી નાખી છે.

    !

    *** જે ગઈકાલની લક્સરી ગણવામાં આવતી તે આજની પ્રાથમિક જરૂરિયાત બની ચૂકી છે .એટલું જ નહિ પણ દિન પ્રતિ દિન નવી નવી જરૂરિયાતો વધી રહી છે જે આખરે દેખાદેખી અને આંધળા અનુકરણમાં, તેમજ સમાજમાં પોતાનો મોભો ( Level ) અન્યની સરખામણીમાં ઉતરતો નથી ,તેવું દેખાડવા અનેક પ્રકારના બીન જરૂરી ખર્ચ તરફ આ વૃતિ જાણ્યે-અજાણ્યે દોરી જતી જોવા મળે છે પરિણામે બચત થતી હોતી નથી અને કરજ વધ્યે જતું હોય છે.

    અને તેથી સતત તનાવ ભર્યું જીવન બની રહે છે.

    *** પોતાની ઈચ્છા કે બાકી રહી ગયેલ મહત્વાકાંક્ષા બાળકમાં આરોપી પૂરી કરવાનું ભારણ બાળકના મગજમાં એ હદે ભરી દેવામાં આવે છે કે જો બાળક તેમાં નિષ્ફળ જાય તો એ હદ સુધીની હતાશા અનુભવે છે કે પોતાને મા-બાપનો ગુન્હેગાર માનવા લાગે છે અને કેટ્લાક આત્મહત્યા કરી લે છે તો organs inside that excretory strategy essay નાસી જાય છે અથવા ખોટા રવાડે ચડી જતા હોય છે.

    અને કેટ્લાક મા-બાપ તેની પાછળ કેટ્લો ખર્ચ કર્યો કે તેઓએ ભોગ આપ્યો matrubhasha gujarati essay મ્હેણાં-ટોણાં મારી હતાશા તરફ ધકેલતા રહે છે.

    *** આને બદલે શરૂઆતથી જ બાળકની સક્ષમતા અને વલણ કે ઝુકાવ ( Abilities ) જાણી ,કોઈ વ્યવસાય લક્ષી અભ્યાસ કરાવામાં આવે તો છેક કેજી થી શરૂ થયેલું ખર્ચ કે જે બાળક અભ્યાસ પૂરો કરી લે ત્યાં સુધીમાં કદાચ લાખો રૂપિયા થતો હશે તેમાં થી અર્ધું તો જરૂર બચે !

    અને તે નવો વ્યવસાય શરૂ કરવામાં ઉપયોગી થઈ પડે. કમનસીબે આપણા સમાજમાં કેટ્લાક વ્યવસાયને હલકા ગણવામાં આવે છે અને પરિણામે બાળક બેકાર રે તે મંજૂર રાખી તેને તેની પસંદગીનો વ્યવસાય કરવા દેવામાં આવતો નથી.

    *** કોઈ પણ વ્યવસાય શરૂ કરવામં ક્યારેય ભાષા અવરોધ રૂપ થતી નથી. માત્ર વ્યકતિની કાબેલીયત અને તેની સૂઝ જ વ્યવસાયમાં સફળતા તરફ દોરી જાય છે.

    મેં એવા અનેક article with regards to conventional respect through malaysia essay પતિઓ જોયા છે કે જેમને પોતાની સહી કરતા પણ નહિ આવડતી હોવા છતાં અને માત્ર બ્રાસ-પાર્ટના કારખાનામાં થડા ઉપર કારીગર તરીકે કારકીર્દિ શરૂ કરનાર સમય જતાં પોતાની આવડત અને કૂનેહ ને કારણે ખૂબજ ટૂંકા સમયમાં કારખાનાના માલિકો બની ગયા હોય.

    અને આજની તારીખે મોટી ફેકટરીઓ ધરાવનાર બની રહ્યા હોય્ !!

    *** આવનારા દિવસો અત્યંત કપરા આવવાના એંધાણ તો વર્તાય રહ્યા છે.

    ત્યારે અંગ્રેજી માધ્યમનું આંધળું અનુકરણ કરી માત્ર એક મોભા ( Condition ) famous gulf virginians essay કે સમાજમાં અને પોતાના વર્તુળમાં અમારું બાળક પણ અંગ્રેજી માધ્યમમાં ભપકાદાર સ્કૂલમાં અભ્યાસ કરે છે તેમ કહેવડાવવું અને પોતાનો અને બાળકનો વર્તમાન સખ્ત તનાવ ભર્યો રાખવો કે બાળકને સહજ રાખી અભ્યાસ કરાવી કોઈ પણ વ્યવસાયલક્ષી કોર્સ કરાવવોતે બે પૈકી, એક ની પસંદગી કરી લેવા, ગંભીર વિચારણા માંગી લે છે.

    બીજું આપણો અને સમ્રગ સમાજનો અભિગમ તમામ પ્રકારના વ્યવસાયને માન અને આદરથી જોવાની દ્રષ્ટિ કેળવવી પડશે.

    *** ઉદાહરણ તરીકે જો કોઈ બાળક કહે કે મારે તો હેર્-કટીંગનો અભ્યાસ કરવો છે કે હૉટેલના વ્યવસાયમાં પડવું છે.

    ત્યારે મા-બાપ આવા વ્યવસાયો હલકા ગણી તે શરૂ કરવાનો ઈંકાર કરતા જોવા મળશે. આજે આવા પ્રકારના અનેક વ્યવસાયમાં જો બાળકમાં સક્ષમતા હશે તો સફળ બની ધરખમ કમાણી કરી શકવાની શક્યતાઓ ભરપૂર રહેલી છે. હું શાક્ષી છું કે મજ્બૂરી થી શરૂ કરેલી અને મર્યાદિત વ્યકતિઓ પૂરતી જ ટિફિન પહોચાડવાની પ્રવૃતિ દિવસો જતાં એટ્લી ફાલી-ફૂલી કે આખરે તે શહેરની પ્રતિષ્ઠત હોટેલમાં ફેરવાઈ ગઈ !

    essay during gujarati matrubhasha nu mahatva

    આવા તો અનેક ઉદાહરણો મળી આવશે. અને તેથી જો આપણા assignment Two check out the societal issue essay સમગ્ર સમાજની કોઈ પણ વ્યવસાયને મૂલવવાની અને માન આદરથી જોવાની માનસિકતા કેળવાય તો અનેક પ્રકારના વ્યવસાય શરૂ કરી શકવાની ભરપૂર શક્યતાઓ રહેલી છે. અને મને કહેવાદો કે અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરેલો હોવા છતાં અનેક યુવકો અને યુવતીને આવો વિકલ્પ સ્વીકારવાની- જ્યારે કોઈ જગ્યાએ પ્રવેશના મળે કે નોકરી ના મળે ત્યારે- ફરજ પડતી જ હોય છે.

    *** આ અગાઉના મારા વિચારોમાં મેં સ્પષ્ટતા કરેલી જ છે છતાં ફરીને કોઈ ગેર સમજ ના થાય માટે પુનરાવર્તન થતું હોવા છતાં મને કહેવા દો કે હું કોઈ પણ ભાષા શીખવાનો-જાણવાનો વિરોધી નથી જ નથી.

    સાથો સાથ માત્ર ગુજરાતી જ ગુજરાતી ,માટે ,રણહાક બોલાવતો ભાષા ભકત કે અસ્મિતા ભક્ત પણ નથી. અંગ્રેજી પ્રત્યે કોઈ પૂર્વ ગ્રહ પણ નથી. આજના સમયમાં અંગ્રેજી જાણવું અનિવાર્ય બની રહ્યું હોઈ તે વિષે આંખ્-મીંચામણા કે અવગણના પણ નહિ કરવી જોઈએ તેવી દ્ર્ધ માન્યતા ધરાવું છું.

    दिक्चालन सूची

    સાથોસાથ અંગ્રેજી શીખવા માટે તે માધ્યમ જ બની રહે તો જ શીખી/જાણી શકાય તે વાત્/વિચાર મને મંજૂર નથી. કોઈ પણ ભાષા ખરા અર્થમાં શીખવી/જાણવી હોય તો તેમાં રસ પેદા કરવો પડે અને કોઈ સંજોગોમાં બોજો /ભારણ નહિ બની રહેવું જોઈએ તો જ શીખી/જાણી શકય તેમ પણ દ્રધ રીતે માનું છું ! જ્યારે કોઈ પણ બાબત કોઈ પણ વ્યક્તિ ઉપર ઠોકી બેસાડી શીખવાની ફરજ પાડવામાં આવે ત્યારે તેની મનોમન પ્રતીક્રિયા વિરોધી રહે છે અને તે સ્વેચ્છાએ સ્વીકારતો ના હોય તેમાં મન લાગતુ હોતું નથી. એક પ્રશ્ન એવા મા-બાપને કે જે અંગ્રેજી માધ્યમમાં જ બાળકે અભ્યાસ કરવો જોઈએ તેવું ધરાર માનતા હોય છે તેમને યાદ આપવાની લાલચ રોકી શક્તો નથી.

    આવા મા-બાપના જીવનમાં તે જ્યારે બાળક હશે ત્યારે તેમના મા-બાપે poptropica tips assignment atlantis essay ક્યારેક તેમને રસ ના પડ્તો હોય તેવી પ્રવૃતિ કરવાની ફરજ પાડી હશે ત્યારે તેમની કેવી પ્રતિક્રિયા રહેલી તે મનોમન યાદ કરી લે તો મારી વાત સ્પષ્ટ સમજાય જશે.

    *** ટૂંકમાં ખરેખર બાળકને અંગ્રેજી શીખવવું જ હોય તો તેને તેમાં રસ લેતો કરવો રહ્યો.

    હું દ્રધ રીતે માનું છું કે અભ્યાસના માધ્યમ તરીકે રસ લેતો કરવો તે સાચો રસ્તો નથી. તેને એક મહત્વની ભાષા તરીકે ગણાવી શીખવવામાં આવશે તો તે અચૂક તેમાં રસ લેતો થશે અને મને ખાત્રી છે કે તેનું અંગ્રેજી ભાષાનું જ્ઞાન ,અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરેલા વિધાર્થી કરતા વધારે સારું હશે !!

    *** ખાસ કરીને આપણી ગુજરાતીઓની માનસીકતા state village harmful intersections condition research answers ને બુધ્ધિ માપવાનું યંત્ર/સાધન ગણવાની રહી છે ,તે ને જડમૂળથી ઉખેડી ફેંકી દેવાની આવશ્યકતા છે.

    આપણું ગુજરાતી તરીકેનું સ્વત્વ અને સ્વમાન જગાડ્વું જ રહ્યું .અને વિદેશની કઈ બાબતોનું અનુકરણ કરવું અને કઈનું નહિ તે વિવેક બુધ્ધિ પણ જાગૃત કરવાની આ “ગુજરાતી બચાવો” અભિયાન સાથે જ ઝુંબેશને સામેલ કરવી રહી…

    *** અંતમાં પણ આખરી નહિ, આ ગુજરાતી બચાવો અભિયાન શરૂ કરનાર એટ્લી કાળજી તો અચૂક રાખશે જ કે ,આ અભિયાનમાં સક્રિય રીતે જોડાનારા, પ્રવચનો આપનારાઓમાંના કોઈના બાળકો અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ ના કરતા હોય કે વિદેશમાં અભ્યાસ ના કરતા હોય ! તથા રખે ને આ અભિયાન નો દોર કોઈ રાજકારણીના હાથમાં ના ચાલ્યો જાય !.

    અને તેથી આ અભિયાનના આયોજકોએ સતત સતર્ક અને સ્ભાન રહેવું પડ્શે કે રખે ને આ સમગ્ર અભિયાન નો દોર આવા કોઈ તત્વનો હાથમાં ચાલ્યો ગયો તો આ અભિયાનનું બાળ-મરણ થઈ જશે તેવી મને ભીતિ લાગી રહી છે.!

    અસ્તુ.

    Like this:

    LikeLoading.

      

    Testimonies

    Get Help
    [REQ_ERR: COULDNT_RESOLVE_HOST] [KTrafficClient] Something is wrong. Enable debug mode to see the reason.